નસીબ / રેલવે સ્ટેશન પર આ કારણે ગીત ગાતી હતી રાનૂ મંડલ, ખુલાસો જાણી હૃદય દ્રવી ઉઠશે

ranu mondal talks about her journey

પોતાની પ્રતિભાને કારણે રાતો-રાત સ્ટાર બની ગયેલ રાનૂ મંડળ હાલ ખુબ જ ચર્ચામાં છે. રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈને આજીવિકા મેળવનાર રાનૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ અને તે બોલિવૂડની માયાનગરી સુધી પહોંચી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ