VIRAL / 'આદત'થી રાનૂ મંડલે મચાવી ધૂમ, Video જોઇને રહી જશો દંગ

ranu mondal song aadat making video release himesh reshammiya lata mangeshkar

રાનૂ મંડલનો 'આદત' સૉન્ગનો મેકિંગ વીડિયો રિલીઝ થઇ ગયો છે. જેને જોતજોતામાં જોર ધૂમ મચાવી દીધી છે. થોડાક જ કલાકોમાં રાનૂના આ વીડિયોને હજારો લોકોએ જોઇ નાંખ્યો છે. તમે પણ જોશો આ વીડિયો તો દંગ રહી જશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ