બોલિવૂડ / શું હવે મલયાલમ ગીતો પણ ગાશે રાનૂ મંડલ? વીડિયો થયો વાયરલ

Ranu mandal sing in malayalam after hind video viral on social media

રાનૂ મંડલ તેની ગાયકીથી ઈન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ક્યારેક રેલ્વે સ્ટેશન પર ભટકતી રાનૂ મંડલનો એક વીડિયો વાયરલ થયો અને તે સ્ટાર બની ગઈ. એક રિયાલિટી શોમાં મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાનું ધ્યાન આકર્ષિત થયું. આ પછી હિમેશ રેશમિયાએ તેની સાથે ઘણાં ગીતો ગાયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ