સલામ / ઇ.મામલતદારની ફરજનિષ્ઠાઃ 10 દિવસ પહેલા જ હાર્ટએટેક આવ્યો અને 5 દિવસમાં ફરી ફરજ પર હાજર થયા

Ranpur in-charge Mamlatdar Bhatt heart attack lockdown gujarat

રાણપુરના ઈન્ચાર્જ મામલતદાર ભટ્ટ જેઓને 10 દિવસ પહેલા ફરજપર હૃદય હુમલો આવ્યો હતો ત્યારે પાંચ દિવસની સારવાર લઈને હાલ પોતાની ફરજ પર લાગી ગયા છે. સ્વાસ્થ્ય ચિંતા કર્યા વિના હાજર થતાં લોકો તેમની જવાબદારીને બિરદાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ