ભારે કરી / બેન્કની ભૂલથી ખાતામાં 5.5 લાખ આવી ગયા, ખાતેદારે કહ્યું મને લાગ્યું કે PM મોદીએ મોકલ્યા, હું તો વાપરી ગયો

ranjit das got 5.5 lakh by bank mistake said pm modi gave me money i used it

બિહારના ખગડિયા જિલ્લામાં એક વ્યક્તિના અકાઉન્ટમાં ભૂલથી 5.5 લાખ રૂપિયા જમા થઈ ગયા બાદ તેણે જે જવાબ આપ્યો તે સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ