ગજબ / ઓહ ભાઈ! કોણ છે આ બોલર? ધડાધડ લીધી 8 વિકેટ, 49 રનમાં તો આખી ટીમ પવેલીયન-ભેગી

ranji trophy match himachal pradesh vs uttarakhand deepak dhapola take 8 wickets

રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશની ટીમ ઉત્તરાખંડ સામે માત્ર 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉત્તરાખંડની જેમ એક સ્ટાર બોલરે શાનદાર પ્રદર્શન કરી 8 વિકેટ મેળવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ