Bollywood / બોલિવૂડના વિલન રણજીતે કહ્યું કે "આ છોકરી મને આંગળીઓ પર નચાવે છે", જાણો કોણ છે આ છોકરી?

ranjeet seen dancing with daughter divyanka

80 વર્ષના રણજીત બોલિવૂડના ટોપ વિલનમાંથી એક છે. જ્યારે રણજીત વિલનની ભૂમિકા નિભાવતા હતા ત્યારે લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા છે અને હવે રણજીત કોમેડી રોલમાં નજર આવે છે. હાલમાં જ તેમણે નિવેદન આપ્યું છે કે એક છોકરી તેમને આંગળીના ઇશારે નચાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ