ખુલાસો / શું રંજન ગોગોઈ આસામના CM પદના ભાજપના ઉમેદવાર છે? પૂર્વ ચીફ જસ્ટિસે કર્યો મોટો ખુલાસો

Ranjan Gogoi clarifies he intends not to jump into politics rubbishes claims as BJP CM contender

ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રવિવારે ખુલાસો કરતા કહ્યું હતું કે તેઓ આવતા વર્ષની આસામની ચૂંટણીમાં CM પદના ઉમેદવાર બનવાની કોઈ યોજના ધરાવતા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ