પ્રતિભાશાળી / રાની મુખર્જીના ટેલેન્ટ પર કરણ જોહરે મુક્યો હતો વિશ્વાસ, પછી બની હતી Highest Paid અભિનેત્રી

rani mukerji sets new trends of beauty and voice credit goes to karan johar

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીએ અલગ-અલગ જોનરની ફિલ્મો કરી તેના અભિનયથી દર્શકોનુ મનોરંજન કર્યુ છે. રાનીએ તેના પ્રશંસનીય કામથી બતાવ્યું છે કે ધૂંધળો દેખાવ અને સારા અવાજના દમ પર પણ બોલીવુડમાં રાજ કરી શકાય છે. રાની એક બહુમુખી પ્રતિભાશાળી અભિનેત્રી છે. પરંતુ તેને નિખારવામાં તેના ટેલેન્ટ સિવાય કરણ જોહરનો પણ મોટો હાથ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ