Video / કંગના રનૌતની બહેન રંગોલીએ તેના નવા ઘરની પાર્ટીનો વીડિયો કર્યો શેર, આ રીતે કંગના અને પરિવારે કર્યું એન્જોય

Rangoli chandel hosts a sweet housewarming party kangana ranaut love

કંગના રનૌત અને તેની બહેન રંગોલી વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડિંગ છે. કંગના તરફથી પ્રતિક્રિયા આપવાથી લઈને કંગનાનો બિઝનેસ સંભાળવા સુધી રંગોલી હમેશાં સાથ આપે છે. તમને જણાવી દઈએ કે, રંગોલી કંગનાની મેનેજર પણ છે. ત્યારે રંગોલીએ તેનું નવું ઘર બનાવ્યું છે, જેને કંગનાએ પોતે ડેકોરેટ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ