દાદાગીરી / ગોંડલઃ લાખો રૂપિયાની ગાડીના માલિકે ટૉલ પ્લાઝા માત્ર રૂ.40 ન આપવા માટે જુઓ શું કર્યુ

Range Rover car driver anger CCTV Bharudi Toll Plaza Rajkot Porbandar National Highway

ગુજરાતભરમાં ટોલટેક્સને લઇને ટોલ પ્લાઝા કર્મચારી અને વાહન ચાલકો વચ્ચે અવારનવાર માથાકૂટ થતી રહે છે. માત્ર 40 રૂપિયાનો ટોલ બચાવવા વાહન ચાલકો લુખ્ખી દાદાગીરી કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર બની છે કે જ્યાં માત્ર 40 રૂપિયાના ટોલ માટે વાહન ચાલકે ટોલ પ્લાઝા કર્મચારીને રિવોલ્વર કાઢી મારી નાખવાની ધમકી આપી.

બ્રેકિંગ ન્યૂઝ