બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / VIDEO: 'હું આની સાથે જ રહેવાનો છું..' સુરતમાં RTO ઈન્સ્પેક્ટરના રંગરેલિયા પત્નીએ રંગેહાથ ઝડપ્યા
Last Updated: 03:31 PM, 9 January 2025
સુરતમાં Rto ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર થવા પામી હતી. આ ઘટનામાં પતિનું અન્ય મહિલા સાથે અફેર પત્નીએ પકડ્યુ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે પોલીસ સાથે પહોચી પત્નીએ પતિને અન્ય મહિલાના ઘરેથી પકડ્યા હતા.
ADVERTISEMENT
— jaydeep shah (@jaydeepvtv) January 9, 2025
આ ઘટનામાં પત્નીએ પતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે અન્ય મહિલા સાથે પતિ ઝડપાવાના મુદ્દે પતિ-પત્નિ વચ્ચેનો ઝઘડો ઉમરા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં વિવિધ બાબતો સામે આવી હતી. આ ઘટનામાં પતિ અન્ય મહિલા સાથે રહેતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી તિરાડ, કહ્યું હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પતી આરટીઓ ઇન્સપેક્ટર છે મે તેમને પોલીસ સાથે અન્ય મહિલા સાથે રંગે હાથ પકડ્યા હતા. મારી માંગણી છે કે મને પૂરતો ન્યાય મળે, અને છેલ્લા એક વર્ષથી મારા પતિએ મને મારા બાળક સાથે કાઢી મુકી હતી. અને મારે તેમની સામે એટ્રોસીટીનો કેસ કરવો છે. મારા સાસુ અને સસરાએ મને માર માર્યો છે, ત્યારે આ બાબતે હું ન્યાયની માંગણી કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT