જામનગર / ભારે વરસાદથી રંગમતી ડેમમાં નવા નીરની આવક, લોકો ડેમ જોવા ઉમટ્યા

જામનગરના રંગમતી ડેમમાં નવા નીરની આવક થતાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમનું જળસ્તર વધ્યું. ડેમનો નયનરમ્ય નજારો જોવા ઉમટ્યા લોકોના ટોળેટોળા ઉતરી આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ