Video / કોરોના સંકટમાં કરીનાએ મોમ બબીતાના બર્થડે પર રાખી પાર્ટી, રણધીર કપૂર એવી હાલતમાં પહોંચ્યા કે જોઈ ફેન્સ ભડક્યા

Randhir Kapoor at Kareena Kapoor Khans redidence to celebrate wife Babita Birthday

20 એપ્રિલે કરીના કપૂર અને કરિશ્મા કપૂરની માતા અને રણધીર કપૂરની પત્ની બબીતા કપૂરનો જન્મદિવસ હતો. આ અવસર પર તેમના માટે સ્પેશિયલ પાર્ટીનું આયોજન કરવામમાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ