વાયદો નિભાવ્યો / સરબજિત સિંહનું પાત્ર ભજવનાર અભિનેતા રણદીપ હુડાએ આપી બહેન દિલજીત કૌરને મુખાગ્નિ

Randeep Hooda who played the character of Sarbjit Singh'on screen,kept his promise to his late sister dalbir kaur

દલબીરના મૃત્યુ પછી એમની ઈચ્છાને પૂર્ણ કરતા રણદીપ હુડ્ડા રવિવારે તેમનાં અંતિમ સંસ્કારમાં શામેલ થયા હતા. એ સમયે રણદીપ હુડ્ડાએ માત્ર દલબીરની અર્થીને ખભો જ નહીં પણ અગ્નિદાહ પણ આપ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ