ક્રિકેટ / IND vs SA અંતિમ ટેસ્ટ : આખરે કુલદીપ યાદવ નહીં રમે, આ ખેલાડીને મળી જગ્યા

ranchi test india bring in shahbaz nadeem as cover for kuldeep yadav

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝના ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને આંચકો લાગ્યો હતો. 'ચાઇનામેન' કુલદીપ યાદવ અનફીટ બની ગયો છે. BCCIની અખિલ ભારતીય પસંદગી સમિતિએ શનિવારથી રાંચીમાં સાઉથ આફ્રિકા સાથેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમનો સમાવેશ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ