પેટાચૂંટણી / ઝારખંડમાંથી કોંગ્રેસને મળી ખુશખબર: માંડર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત, સૌથી નાની ઉંમરના બન્યા MLA

ranchi shilpi neha tirkey wins mandar by election result 2022

રાંચીના માંડર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. માંડર વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શિલ્પી નેહા તિર્કીએ પોતાનો કબ્જો જમાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ