ઝારખંડ / રાજ્યપાલને મળીને હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, આ દિવસે લેશે શપથ

ranchi hemant soren meets government to submit claim to from government will take oath on december 29

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Election) માં જીત મેળવ્યા બાદ હવે હેમંત સોરેન (Hemant Soren) સરકાર બનાવવા જઇ રહ્યા છે. હેંમત સોરેને મંગળવારે રાત્રે રાજ્યપાલ દ્રોપદી મુર્મૂની મુલાકાત લીધી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આ દરમિયાન હેંમત સોરેનની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી આરપીએન સિંહ, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને પિતા શિબૂ સોરેન પણ હાજર રહ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ