સ્થિતિ / આ રાજ્યમાં 1 મહિના સુધી ફરી લોકડાઉનની સ્થિતિ, જાણો કેટલી સેવાઓ બંધ રહેશે

ranchi hemant soren government extended unlock 4 guideline till 30 september amid covid 19

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં એક જ દિવસમાં 76 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કુલ 34 લાખ 61 હજાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે બંગાળે પણ કેટલાક દિવસોમાં લોકડાઉન પાળવાનું એલાન કર્યુ છે ત્યારે ઝારખંડમાં તો 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું છે. હકિકતમાં તેમણે અનલોક 4.0ના નિર્દેશોને વધાર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ