દુઃખદ / રિશી કપૂર પણ રણબીરના હમશકલને જોઈને હેરાન થઈ ગયા હતા તે શખ્સનું થયું મોત

Ranbir Kapoors Lookalike Junaid Shah Passes Away Due To Cardiac Arrest In Srinagar

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરના કાશ્મીરી હમશક્લ જુનેદ શાહનું કાર્ડિએક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. તે માત્ર 28 વર્ષનો હતો. તેનું તેના ઘરે શ્રીનગરમાં જ મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. કાશ્મીરી જર્નાલિસ્ટ જમીલે આ દુઃખદ ઘટનાને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું-જુનેદ અમારો પાડોશી હતો. જુનેદ મોડલિંગ કરી રહ્યો હતો અને રણબીરનો હમશક્લ હોવાથી ઘણો જ ફેમસ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ