બોલિવૂડ / રણબીર કપૂરને હાથમાં થઈ ઈજા, ગર્લફ્રેન્ડ આલિયા સાથે એરપોર્ટ પર થયો સ્પોટ

Ranbir Kapoor spotted with arm cast at the airport with Alia Bhatt

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ બંનેને થિયેટરમાં એકસાથે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ બંનેની એકસાથે પહેલી ફિલ્મ છે અને ફિલ્મ રિલીઝ થવામાં હજી ઘણો સમય છે. આ બંનેની કેમિસ્ટ્રી એકબીજા સાથે ખૂબ જ સારી છે. આલિયા અને રણબીરને ઘણીવાર એકસાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ