ડાન્સ / પપ્પા એટલે પપ્પા: માતાને ઊંચકીને પિતાના ગીત પર ખૂબ નાચ્યો રણબીર કપૂર, VIDEO જોઈને થઈ જશો ભાવૂક

ranbir kapoor neetu kapoor dance together in dance deewane junior watch video

રણબીર કપૂર આ વખતે ડાન્સ દીવાને જૂનિયરના મંચ પર દેખાવાના છે. જ્યાં પોતાની ફિલ્મ શમશેરાને પ્રમોટ કરવા પહોંચશે. આ દરમ્યાન પ્રોમોમાં તેઓ નીતુ કપૂરને ખોળામાં ઉપાડીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ