મનોરંજન / 'ડૉન 3' માં શાહરૂખ ખાનની જગ્યા લઇ શકે છે આ સુપરસ્ટાર

ranbir kapoor might replace shahrukh khan in don 3

વર્ષ 2006 અને 2011માં સપરહિટ રહ્યું હતું શાહરૂખ ખાનનું ડૉનનું કિરદાર પરંતુ હવે એને બદલી શકાય છે. આ પિલ્મનું નિર્દેશન ફરહાન અખ્તરે કર્યું હતું અને શાહરૂખની આ ફિલ્મએ સારો વેપાર પણ કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ