VIRAL / બર્થ ડે પર આલિયાને રણબીર કપૂર પાસેથી મળી સ્પેશિયલ ગિફ્ટ, ફોટો ટ્રેન્ડમાં

Ranbir kapoor kiss alia bhatt birthday

15 માર્ચના રોજ આલિયા ભટ્ટે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. બર્થ ડે પર આલિયાએ પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જોવા મળી. બોલિવુડ સેલેબ્સ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આલિયાને ઘણી શુભકામનાઓ આપી હતી. શુભેચ્છા આપનારા એક વ્યકિત હતી સોશિયાલાઇટ નતાશા પૂનાવાલા. નતાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોડી રાતે આલિયાને બર્થડે વિશ કર્યુ.  

બ્રેકિંગ ન્યૂઝ