OMG / VIDEO: રણબીરની એક્સ-ગર્લફ્રેન્ડે આલિયા સાથે કરાવ્યું એવું કામ, અસહ્ય પીડામાં બૂમો પાડતી રહી એક્ટ્રેસ પણ...

ranbir kapoor ex girlfriend katrina kaif  alia bhatt workout video viral

આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ આલિયા સાથે સ્ટ્રીક્ટ થતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ