ના હોય! / રણબીરને સાસુએ આપી 2.5 કરોડની ગિફ્ટ, જૂતા ચોરવા પર સાળીઓએ માંગ્યા 11.5 કરોડ, જાણો કપૂર ફેમિલીએ કેટલા આપ્યા

ranbir kapoor and alia bhatt wedding gift from family know

ખબર છે કે લગ્નના દિવસે જ રણબીર અને આલિયાની સગાઈ પણ થઈ હતી. રણબીર કપૂરને બેન્ડ મિળ્યો તો આલિયા ભટ્ટને ડાયમંડ રિંગ મળી. રણબીરની સાસુએ પોતાના જમાઈને એક મોંઘી ગિફ્ટ આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ