પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ઓ હો! / આલીશાન બંગલા અને લક્ઝરી ગાડીઓ, આલિયા-રણબીરની કુલ કમાણી જાણીને ચોંકી ઉઠશો તમે

ranbir kapoor and alia bhatt net worth car collection know more

બોલિવૂડમાં આ સમયે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. રિપોર્ટ છે કે બંને આ અઠવાડિયાના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ચાહકો પણ લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ