બોલિવૂડ / 'બ્રહ્મમાસ્ત્ર'ની શૂટિંગ દરમિયાન રણબીરે ઉતાર્યો શર્ટ તો આલિયાએ આપ્યું આવું રિેએક્શન

Ranbir Kapoor and Alia Bhatt Dance for Brahmastra Song in Varanasi

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં જ વારાણસીના રાજઘાટ પર શૂટિંગ કરતો વીડિયો અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાંથી એક તસવીરમાં રણબીર શર્ટ ઉતારતો જોવા મળી રહ્યો છે. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ