પ્રશંસકો ઉત્સુક / રણબીર કપૂરની દુલ્હન બનશે આલિયા ભટ્ટ ! આ પ્રખ્યાત ડિઝાઈનરનુ પહેરશે આઉટફિટ

ranbir kapoor alia bhatt wedding actress will wear sabyasachi mukherjee

બોલીવુડમાં જે પણ દંપત્તિના લગ્નની ચર્ચા થાય છે, તેની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વિગત જાણવા માટે પ્રશંસકો ઉત્સુક રહે છે. પછી તે વાત વેડિંગ ડેટની હોય, વેડિંગ વેન્યુ અથવા વેડિંગ આઉટફિટ. અત્યારે આલિયા ભટ્ટ અને રણબીરના લગ્નની ચર્ચાએ જોર પકડ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ