નિયમો / આલિયા-રણબીરની લાડલીને મળવું નહીં હોય આસાન, કપલે રાખેલી આ શરતોનું પાલન ફરજિયાત

ranbir kapoor alia bhatt conditions for anyone who wants to see their baby girl

આલિયા ભટ્ટ પોતાની બેબી ગર્લના જન્મ બાદ હવે તેને ઘરે લઇને આવી ગઇ છે. હવે દરેક વ્યક્તિ તેની લિટલ પ્રિન્સેસની ઝલક મેળવવા માટે આતુર છે. પરંતુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની બેબી ગર્લ સાથે મુલાકાત કરનારા લોકો માટે બે મોટી શરત રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ