ખરેખર? / Raha Kapoor બાદ વધુ એક બાળક લાવવા માંગે છે રણબીર-આલિયા? જાણો પ્રેગ્નેન્સી પર શું કહ્યું હતું આલિયાએ

Ranbir Alia wants to have one more child after Raha Kapoor Know what Alia had said on pregnancy

આલિયા ભટ્ટ થોડા દિવસથી પોતાની દિકરી નહીં પરંતુ બીજી પ્રેગ્નેન્સીની ખબરને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે એવી જાણકારી સામે આવી છે કે એક્ટ્રેસને રાહા કપૂરની ડિલિવરી બાદ બીજુ એક બાળક જોઈએ છે. 

બ્રેકિંગ ન્યૂઝ