Wedding / ભલ્લાલદેવે કર્યા તેની દેવસેના સાથે લગ્ન, તો અક્ષય કુમારે કરી એવી ટ્વિટ કે...

rana daggubati weds meehika bajaaj on 8 august

ભલ્લાલદેવના નામે ઘરે ઘરે જાણીતા થયેલા સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ 8 ઓગસ્ટે પરિવાર અને નજીકના લોકો વચ્ચે લગ્ન કરી લીધા છે. રાણાને સોશ્યલ મિડીયા પર લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે દરેકની નજર અક્ષય કુમારે કરેલી ટ્વિટ પર અટકી ગઇ હતી. અક્ષયે લખ્યુ હતુ કે સ્થાયીરૂપથી લૉકડાઉન કરવાનો આ સાચો રસ્તો છે, બધાઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ