બોલિવૂડ / બાહુબલીના 'ભલ્લાલદેવ'એ કરી લીધી સગાઈ, મંગેતર સાથે તસવીર શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા

rana daggubati proposes girlfriend miheeka bajaj post on social media bahubali bhallaldev

સાઉથના એક્ટર દગ્ગુબાતીએ 'બાહુબલી' ફિલ્મમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવી પોતાની દમદાર એક્ટિંગથી એક મોટો ચાહક વર્ગ ઊભો કર્યો છે. ત્યારે હાલમાં જ દગ્ગુબાતીએ તેના ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે સગાઈ કરવાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. તેણે પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ