મહામારી / વેક્સિનેશન અને ટેસ્ટિંગની ઝડપ વધારો, હાઈ લેવલ મીટિંગમાં 5 ચૂંટણી રાજ્યોને કેન્દ્રના આદેશ

Ramp Up Vaccination, Increase Testing In 5 States Going To Polls: Centre

દેશમા વધી રહેલા ઓમિક્રોનના કેસની વચ્ચે પણ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ટાળવાના મૂડમાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ