નિવેદન / પ્રિયંકા ગાંધીએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં, કહ્યું કોરોના ટેસ્ટિંગ વધારવા જોઈએ

Ramp up testing for lockdown to yield results Priyanka Gandhi

કોરોના વાયરસની બિમારી હવે ભારતમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રેલ, બસ અને વિમાન સેવા ઠપ છે. કોરોનાની ચેઇનને તોડવા માટે સરકાર દ્વારા બેઠકો યોજી સમીક્ષા કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ