ગુંડાગીરી / અમદાવાદમાં કોનું રાજ? ખુલ્લેઆમ ગુંડાઓએ PSI પર હથિયારોથી હુમલો કર્યો

Ramol police station PSI arjun bharvad attacked by Antisocial elements in Ahmedabad

અમદાવાદના રામોલ વિસ્તારમાં PSI પર હુમલો થયો છે. અગાઉ દરિયાપુર અને સાબરમતી વિસ્તારના પોલીસ પર હુમલો થયો હતો. હવે રામોલના કૈલાશ કોલોનીમાં હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયાર દ્ધારા PSI પર હુમલો કરવામાં આવ્યો હતો. અક્ષય ભુરિયો અને અજિત વાઘેલા સહિતના શખ્સોએ હુમલો થયો છે. ઇજાગ્રસ્ત PSIને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ