ચકચાર / વોન્ટેડ બુટલેગરે રામોલમાં પૂર્વ કાઉન્સિલરના ઘર પાસે મચાવ્યો આતંક

Ramol Nagarpalika Ex. Municipal councilor wanter Bootlegger

શહેરના તત્કાલીન રામોલ નગરપલિકાના પૂર્વ કાઉન્સિલર મહિલાના ઘરની પાસે ગઇ કાલે મોડી રાત્રે વોન્ટેડ બુલેટગર અને તેના ભાઇઓએ તલવારો લઇને એક કલાક આતંક મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ