અમદાવાદ / રામોલ ગેંગરેપ કેસમાં વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

Ramol gangrape case: One more accused arrested

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં થયેલ દુષ્કર્મની ઘટનામાં ફરાર વધુ એક આરોપીની ધરપકડ રામોલ પોલીસે કરી છે. રામોલ પોલીસએ રાજેશ સુથાર નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ