મૂહુર્ત / આજે રામનવમીએ બની રહ્યા છે 5 શુભ સંયોગ, પૂજાના શુભ મૂહુર્ત સાથે અચૂક કરો આ કામ

Ramnavmi subh yog and muhurat for   puja and do these special things for   puja

રામચરિત માનસ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ અયોધ્યામાં ભગવાન રામ પ્રગટ થયા હતા. જે દિવસે ભગવાન રામ ધરતી પર આવ્યા ત્યારે ગ્રહોનો અતિ શુભ યોગ બન્યો હતો. તેનાથી ભગવાન રામની કુંડળીમાં શુભ સંયોગ બન્યા. રામ ભક્તો માટે મહત્વપૂર્ણ અને લાભ લેવાનો અવસર બન્યો. જાણો આજે બનનારા 5 શુભ સંયોગ અને પૂજાના મૂહુર્ત વિશે વિગતે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ