ભારે કરી / પુત્ર બાદ ભાજપના સાંસદ રમેશ ધડુક પણ કોરોના પોઝિટિવ, નિયમો નેવે મુકી કરી હતી જન્માષ્ટમીની ઉજવણી

ramesh dhaduk corona report positive

પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તેમના દીકરા નૈમીષ ધડુક કોરોના સંક્રમિત થયા હતા. જો કે, એક વાત પણ છે કે, તેમના પરિવારે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ગત અઠવાડિયે પરિવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. આ જન્મોત્સવમાં ગીતા રબારી સહિતના કલાકારો એકઠા થયા હતા. ત્યારે ઉજવણી સાંસદને ભારે પડી છે. 

બ્રેકિંગ ન્યૂઝ