વરતારો / એવું લાગતું નથી કે મહારાષ્ટ્ર સરકાર તેનો કાર્યકાળ પૂરો કરે, આ કેન્દ્રીય મંત્રીએ કરી આગાહી 

ramdas-athawale-predicts-mva-govt-wont-complete-its-tenure-demands-presidents-rule-in-maharashtra

બોમ્બે હાઇકોર્ટ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની તપાસ કરવાના સીબીઆઈને અપાયેલા આદેશ પછી રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર થઇ ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ