અજાણી વાતો / રામાયણમાં યુદ્ધના સીન શૂટ કરવામાં થતી હતી મુશ્કેલી, તીર કામઠાથી ઘાયલ થઈ જતાં હતા કલાકારો

Ramayana doordarshan laxman interview sunil lehri talks about set incident

રામની ભૂમિકામાં અરૂણ ગોવિલ, સીતા તરીકે દીપિકા અને લક્ષ્મણની ભૂમિકામાં સુનીલ લહરીની ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહી છે. સુનીલ લહરીના જૂના ફોટાઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેના ફોલોઅર્સ પણ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં સુનીલ લહરીએ સેટ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ