ટેલિવૂડ / રામાયણના વિશ્વ રેકોર્ડને લઈને મચ્યો હોબાળો, તો દૂરદર્શને આપ્યો આ જવાબ

Ramayan World record viewership record is under question Doordarshan reaction on controversy

દૂરદર્શન પર જ્યારથી રામાનંદ સાગરની રામાયણનું ટેલિકાસ્ટ શરૂ થયું છે, ત્યારથી જ આ ધાર્મિક શો જબરદસ્ત ચર્ચામાં રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ શોને લઈને દર્શકોનો ક્રેઝ, શોના સ્ટાર્સની ફેન ફોલોઈંગ અને દરેક જગ્યાએ આ શોની ચર્ચા જોવા મળી રહી છે. આ જ કારણથી આ શોને મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. જોકે, આ શોના સૌથી મોટા રેકોર્ડને લઈને હાલમાં જ એક મોટી ચર્ચા ચાલી રહી છે. રામાયણ દુનિયામાં સૌથી વધુ જોનાર શો બનવાના રેકોર્ડ પર સવાલ ઊભા થઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ