અજાણી વાતો / રામાયણમાં આ રીતે થયું હતું રામસેતુનું નિર્માણ, જાણો તરતાં પત્થરો પાછળનું રસપ્રદ રહસ્ય

ramayan serial making of ramsetu behind the scenes ramanand sagar serial

રામાનંદ સાગરની સીરિયલ રામાયણની શૂટિંગથી જોડાયેલા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. જેમાં રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરીએ હનુમાનની પૂંછડીથી લઈને અશોક વાટિકા સુધીની રિયાલિટી જણાવી છે. ત્યારે હવે સુનીલે રામસેતુના નિર્માણનો બિહાઈન્ડ ધ સીનનો વધુ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ