અજાણી વાતો / રામાયણનું શૂટિંગ ચાલ્યું હતું આશરે 2 વર્ષ, હોલિવૂડ પણ આ ખાસ કામમાં હતુ શામેલ

Ramayan Retelecasting On Doordarshan Know Unknown Facts And Incidents

લોકડાઉનને કારણે એકવાર ફરી દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામં આવી છે અને સૌથી મોટી વાત એ છે કે, રામાયણને દર્શકોનો જોરદાર પ્રેમ મળી રહ્યો છે. હાલમાં જ બાર્ક (BARC)ની રિપોર્ટ મુજબ રામાયણે દૂરદર્શન પર ટીઆરપીના નવા રેકોર્ડ બનાવ્યા છે. જેથી આજે અમે તમને રામાયણથી જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ