સારાં સમાચાર / 'રામાયણ'એ દૂરદર્શન પર મચાવી ધૂમ, દર્શકોની પહેલી પસંદ બનતા બનાવ્યો આ જબરદસ્ત રેકોર્ડ

ramayan re telecast episodes breaks-record gets highest ever trp rating barc

દેશમાં કોરોના વાયરસના પ્રકોપને ઓછો કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ લોકડાઉનનો આદેશ આપ્યો હતો. જે 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જેથી લોકડાઉનના સમયમાં દર્શકોનું મનોરંજન થઈ શકે તે માટે 80 અને 90ના દાયકાના કેટલાક સુપરહિટ શોઝ દૂરદર્શને રિ-ટેલિકાસ્ટ કર્યા છે. આ શોઝ ચાલુ કરવાથી દર્શકો તો ખુશ છે જ સાથે ચેનલ માટે પણ સારાં સમાચાર છે. આ શોને ટીઆરપીમાં રેકોર્ડ બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ