અજાણી વાતો / રામાયણમાં સૌથી મુશ્કેલ હતો રાવણનો રોલ, 10 કિલોનો મુગટ પહેરી ઉપવાસ રાખી કરતો શૂટિંગ, રોજ માંગતો માફી

Ramayan Ravan Actor Arvind trivedi is true Ram Bhakt revealed the stories of shooting days

જ્યારથી લોકડાઉનને કારણે દૂરદર્શન પર રામાયણ-મહાભારત જેવા પોપ્યુલર શો ફરી પ્રસારિત કરવામાં આવ્યા છે ત્યારથી જ દર્શકોમાં આ શોઝ માટેનો ક્રેઝ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ જ કારણથી રામાયણની ટીઆરપીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે, હવે રામાયણથી જોડાયેલાં કલાકારો અને શોના કેટલાક કિસ્સાઓ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. આજે અમે તમને રામાયણની શૂટિંગથી જોડાયેલાં ખાસ કિસ્સા વિશે જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ