રિ-ટેલિકાસ્ટ / રામાયણના 'રામ' અરૂણ ગોવિલને અસલી ભગવાન સમજી એક મહિલાએ કર્યું એવું કામ કે જાણીને ચોંકી જશો

Ramayan Ram Actor Arun Govil shares incident during shooting in Latest Interview

દેશમાં લોકડાઉનને કારણે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત સહિત ઘણાં શોઝ ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં દર્શકોની ભારે ડિમાન્ડથી સૌથી પહેલાં રામાયણ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું અને રામાયણની ટીઆરપીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે રામાયણથી જોડાયેલા કલાકારો અને કિસ્સાઓ હાલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યાં છે. દર્શકો રામાયણના કલાકારો અને શોથી જોડાયેલા વાતો જાણવા ઉત્સુક રહે છે. તો આજે અમે તમને ફરી રામાયણના રામથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવી રહ્યાં છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ