ટેલિવૂડ / રામાયણ-મહાભારતે TRPના રેકોર્ડ્સ તોડી મચાવી ધમાલ, તો હવે આ એક્ટર્સે માંગ્યો પ્રોફિટમાં ભાગ

Ramayan Mahabharat and other old show re released Doordarshan actors demand Royalties

દૂરદર્શને લોકડાઉનમાં તેના 90ના દાયકાના સુપરહિટ શોઝ ફરી પ્રસારિત કર્યા છે. ત્યારે આ શોઝ આજે પણ ટીઆરપીના રેકોર્ડ બ્રેક કરી રહ્યાં છે. જેમાં રામાનંદ સાગરની રામાયણથી લઇને બી.આર. ચોપડાની મહાભારત, શક્તિમાન અને ચાણક્ય જેવા શોઝે ફરી દર્શકોનું દિલ જીતી લીધું છે. ત્યારે હવે આ શોઝ ફરી હિટ થતાં શોઝના કેટલાક એક્ટર્સ રોયલ્ટીની ડિમાન્ડ કરી રહ્યાં છે. આ ડિમાન્ડને કારણે એક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ વચ્ચે જબરદસ્ત મતભેદ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ