બોલિવૂડ / રામાયણના 'લક્ષ્મણે' એક સમયે આ દિગ્ગજ અભિનેત્રી સાથે કામ કર્યુ હતું, શેર કરી તસવીર

Ramayan lakshman aka sunil lahri did first film with actress smita patel shared throwback photo

રામાયણના ફરીથી ટેલિકાસ્ટ થવાની સાથે જ તેના કલાકારો પણ ચર્ચામાં આવી ગયા છે. આ શોના કેટલાક કલાકારોએ તો સોશિયલ મીડિયા પર ડેબ્યૂ પણ કરી નાખ્યું છે અને હવે રામાયણની સ્ટારકાસ્ટ સોશિયલ મીડિયા પર પહેલાં કરતાં વધુ એક્ટિવ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ